શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (13:12 IST)

દેવઉઠની એકાદશીએ કરો કોઈ એક ઉપાય, સુખ અને સૌભાગ્યની થશે પ્રાપ્તિ -

કારતક મહિનાની એકાદશી સૌથી મોટી અગિયારસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી.. પ્રબોધિની એકાદિશી કે દેવઉત્થાન એકાદશી પણ કહે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનુ સર્વાધિક મહત્વ બતાવ્યુ છે. આ એકાદશીનુ વ્રત કરવથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છો