રવિવાર, 2 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 8 માર્ચ 2021 (15:47 IST)

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

ekadashi
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. 
 
1. કાંસાના વાસણમાં ભોજન કરવું. 
 
2. માંસ
 
3. મસૂરની દાળ
 
4. ચણાનુ શાક ,
 
5. કોદંઝ શાક
 
6. મધુ (મધ)
 
7. બીજાનું અનાજ 
 
8. બીજી વખત ભોજન કરવું
 
9. સ્ત્રી પ્રસંગ
 
10. વ્રતના દિવસે જુગાર ન રમવું 
 
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત  છે.
 
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
 
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને  ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ.