ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By મોનિકા સાહૂ|
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (08:21 IST)

ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ

ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે.  

ચોરીનો આરોપ લાગે છે.  એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ જણાવ્યું કે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના ચાંદના દર્શન કરવાથી મિથ્યા આરોપ લાગ્યા છે 


 

શ્રીગણેશએ  આપ્યું હતું ચંદ્રમાને શ્રાપ 
ત્યારે શ્રીકૃષ્ણએ તેના કારણ પૂછ્યું તો નારદજી એ જણાવ્યું કે  ચન્દ્રમાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતુ. ગણેશ ચતુર્થીના દિવસે ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચન્દ્રમા હંસી  પડયો. ગણેશજી તેનાથી નારાજ થઈ ગયા અને ચન્દ્રમાને શ્રાપ આપ્યો કે આજથી જે પણ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોશે તેને માથે ખોટું  કલંક લાગશે. 
જો ચાંદ ભૂલથી જોવાઈ જાય તો કરો આ ઉપાય 
ગણેશ ચતુર્થાના વ્રત કરવું જોઈએ. 
જો ચાંદ જોવાઈ જાય તો ત્રણ પથ્થર ચાંદ સામે ફેંકવાથી દોષ દૂર હોય છે. તેથી તેને પથ્થર ચોથ પણ કહે છે. (પણ કાળજીથી પથ્થર ફેંકવું) 
જો ચંદ્રદર્શન થઈ જાય તો તમારા ખિસ્સામાં મૂકેલા સિક્કાની ખનક કે આવાજ કરવી. 


આ મંત્રનો કરવું જાપ 
 
સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત: 
સુકુમાર મા રોદીસ્ત્વ હ્યોષ સ્યમંતક: 
 
જેને સંસ્કૃત ન આવતી હોય તે આ રીતે બોલવુ 
 
મંત્રાર્થ- સિંહએ પ્રસેનએ માર્યું અને સિંહએ જામ્બવાનને માર્યું. સુકુમાર બાળક તૂ ન રડવું, તારી જ સ્યમંતક મણિ છે. 
 
આ મંત્રના પ્રભાવથી કલંક નહી લાગે છે.