ગણેશ બીજ મંત્ર- કરિયરમાં વધી રહી છે પરેશાની તો આ ઉપાય આવી શકે છે તમારા કામ  
                                       
                  
                  				  ગણેશ બીજ મંત્ર
	 
	દરરોજ ભગવાન ગણેશના બીજ મંત્રનો જાપ કરવો તમારા માટે સુખદાયી રહેશે. ગણેશજીને વિઘ્નવિનાશક કહેવાય છે અને જે લોકોને વારંવાર કોશિશ કર્યા પછી પણ સારી નોકરી મેળવવામાં સફળતા નથી મળી રહી તેમને માટે ગણેશજીનો બીજ મંત્ર લાભદાયી સાબિત થઈ શકે છે.
	 
				  										
							
																							
									  
	ॐ ગં ગણપતયે નમ: