આજનુ પંચાગ

panchang
Last Modified શનિવાર, 1 નવેમ્બર 2014 (15:10 IST)

તા. ૧-૧૧-૨૦૧૪, શનિવાર
કારતક સુદ નોમ - અક્ષય, કુષ્માંડ નોમ
પંચક બપોરના ૧૨ ક. ૦૭ મિ.થી શરૃ


દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.


અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ : આજે બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે.
નક્ષત્ર : ધનિષ્ઠા રાત્રે ૧૧ ક. ૨૧ મિ. સુધી પછી શતભિષા.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા(સ્વા.) મંગળ-ધન, બુધ-કન્યા, ગુરુ-કર્ક, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર : જૈનવીર સંવત : ૨૫૪૧ દક્ષિણાયન હેંમતઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક-૧૦
માસ-તિથિ-વાર : કારતક સુદ નોમ શનિવાર. વ્રજ માસ : કારતકઆજનુ પંચાગ તા. ૧-૧૧-૨૦૧૪, શનિવાર

આ પણ વાંચો :