1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. happy labh pancham wishes in gujarati

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

s, happy labh pancham wishes in gujarati
s, happy labh pancham wishes in gujarati
Happy Labh Pancham Wishes in Gujarati - ગુજરાતી સમાજમાં આ પવિત્ર દિવસને એક નવી અને મંગળ શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં લોકો નવા ધંધા-રોજગારના શ્રીગણેશ કરે છે. શાસ્ત્રોમાં 'સૌભાગ્ય પંચમી' તરીકે ઓળખાતા આ પર્વનો મુખ્ય હેતુ વ્યાપારમાં સફળતા અને જીવનમાં સત્કર્મો દ્વારા પુણ્ય મેળવવાનો છે. આ જ શુભ ભાવના સાથે શ્રદ્ધાળુઓ વિઘ્નહર્તા ગણેશજી અને ધનની દેવી મા લક્ષ્મીની ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે.
 
દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ ગુજરાતી વેપારીઓ આ મુહૂર્તમાં પોતાના પ્રતિષ્ઠાનો અને દુકાનો ફરીથી ખોલે છે. લોકમાન્યતા મુજબ, આ શુભ તિથિએ કાર્યારંભ કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આર્થિક લાભ અને બરકત જળવાઈ રહે છે.આ ખુશીના અવસરે જો તમે પણ તમારા પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓને શુભકામનાઓ પાઠવવા ઈચ્છતા હો,તો અહીં અમે તમારા માટે ખાસ પસંદગીના અને હૃદયસ્પર્શી શુભેચ્છા સંદેશાઓ રજૂ કરી રહ્યા છે. 
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati
1 આભૂષણ સમાન આ પવિત્ર લાભાપાંચમના દિવસે,
આપના વેપાર-ધંધામાં ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ થાય અને લક્ષ્મીજીનો અખંડવાસ રહે,
એ જ અમારી હાર્દિક શુભકામનાઓ!
Labh Pancham Wishes in Gujarati
2. જ્ઞાન અને સમૃદ્ધિના આ શુભ પર્વ પર,
આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલે,
મા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની કૃપા હંમેશાં બની રહે.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati

 
૩.દીપાવલીના ઉત્સવ પછીના આ પહેલા શુભ દિવસે,
આપના તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય,
અને આપના જીવનમાં સદાય સકારાત્મક ઉર્જા વહેતી રહે.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati
4 લાભ પાંચમના આ મંગલ અવસર પર,
આપ આપના નવા વેપારી વર્ષની ખૂબ જ ઉત્સાહથી શરૂઆત કરો,
ઈશ્વર આપને દરેક ક્ષેત્રમાં અદ્ભુત યશ અને કીર્તિ અપાવે.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati
5 આપનું આખું નવું વર્ષ ખુશીઓથી છલકાઈ જાય,
પરિવારમાં હંમેશાં હાસ્ય, પ્રેમ અને પારિવારિક એકતા અકબંધ રહે,
લાભાપાંચમની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ વધાઈ.
Labh Pancham Wishes in Gujarati
6 મા સરસ્વતી અને ભગવાન ગણેશના આશીર્વાદથી,
આપના જીવનમાં બુદ્ધિ, વિવેક અને સાચા જ્ઞાનનો પ્રકાશ ફેલાય,
આપને અને આપના સ્વજનોને જ્ઞાન પાંચમની હાર્દિક શુભેચ્છાઓ.
Labh Pancham Wishes in Gujarati
7  નવા વર્ષના શુભ આરંભ સમાન આ લાભાપાંચમે,
આપના ધંધા-રોજગારમાં ધનની આવક બમણી થાય,
અને આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત અને સમૃદ્ધ બને.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati

 
8 સમૃદ્ધિની સાથે આપનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહે,
તમામ પરિવારજનો નિરોગી રહીને જીવનનો આનંદ માણે,
લાભાપાંચમના આ પાવન પર્વ પર ખુબ ખુબ શુભેચ્છાઓ.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati
9 વર્ષના આ શુભ દિવસે વેપારના ચોપડા પૂજન સાથે,
આપના સંબંધોમાં મધુરતા અને કાર્યોમાં સતત પ્રગતિ થાય,
આપને લાભાપાંચમની ખૂબ ખૂબ મંગલકામનાઓ.
Labh Pancham Wishes in Gujarati
Labh Pancham Wishes in Gujarati
10  ભગવાન આપના પર સદાય પોતાની અસીમ કૃપા વરસાવતા રહે,
જીવનનો દરેક દિવસ લાભ અને સફળતાથી ભરેલો રહે,
આપ સૌને લાભાપાંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ!
આગળનો લેખ
Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 નવેમ્બર, 2026, 2026