રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:31 IST)

સવારે ઉઠતા જ કરો આ કામ , આ છે ભાગ્યશાળી બનવાની 5 પરંપરાઓ

જુઓ હથેળીઓ 
સવારે ઉઠતા જ પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે આ કામથી મહાલક્ષ્મી ,  સરસ્વતીના સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે. 
 

સવારે પલંગથી પગ નીચે રાખતા પહેલા ભૂમિને પ્રણામ કરવા જોઈએ. સાથે જ ક્ષમા પણ માંગવી , કારણ કે ધરતી પર પગ મૂકવાથી અમને દોષ લાગે છે. 

મંદિરને સાફ રાખવું 
ઘરના મંદિરમાં મૂર્તિઓ અને પૂજાના સામાન સહી રીતે સજેલુ હોવું જોઈએ . આથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે . કુંડળીના દોષ પણ શાંત થઈ  શકે છે. 
 

ગાયને રોટલી ખવડાવો 
રોજ સવારે પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ . જ્યારે અમારા ઘરની પાસે ગાય આવે તો એને એ રોટલી આપવી જોઈએ. 

સૂર્યને જળ આપવું 
રોજ સવારે જળ ચઢાવા જોઈએ. આ ઉપાયથી ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને સૂર્યથી સંબંધિત દોષ દૂર થાય છે.