1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Saturday Tips - ઘર હોય કે વ્યવસાય, દરેક સ્થાન પર કારગર જાદુ કરે છે ઘોડાની નાળ

ઘર કે વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ જે ઘોડાના પગથી ઉતરીને પડી હોય એને શનિવારે સિદ્ધ યોગ એટલે કે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્થી નવમી કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈને આવો. પછી જુઓ એનો કારગર જાદૂ....  
1. ઘોડાની નાળને  કાળા વસ્ત્રમાં લપેટીને ઘરના ભંડાર કક્ષમાં મૂકી દો. ભંડાર ભર્યો રહેશે. 
 

2. ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મુકો. ક્યારે પણ ધનની કમી નહી રહે. 
3. ઘોડાની નાલને વીંટી પહેરવાથી શનિ કૃપા બની રહે છે. 

 
4. ઘોડાની નાળને મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી દેવીય શક્તિઓના ઘરમાં પ્રવેશ થાય છે. 
5.  ઘોડાની નાલને મુખ્યદ્વાર પર ઉલ્ટો લટકાવવાથી તંત્ર-મંત્રની શક્તિઓના ઘરમાં પ્રવેશ નહી થાય છે.

 
6. દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જ્યાંથી બધા આવતા-જતા તેને જુએ .આથી વ્યાપારમાં વૃદ્ધિ હોય છે. 
7. ઘોડાની નાળ  ધાતુ તત્વ છે આથી પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશાની તરફ વાળા બારણાં પર એનો પ્રયોગ ન કરવો. . 

 
8. ઘરમાં સારા સ્વાસ્થ્ય , શાંતિ અને ખુશહાલીનું  વાતાવરણ રહે એના મટે ઘરમાં ઘોડાની નાળ સ્થાપિત કરો.  
9. વાસ્તુદોષનો  અશુભ પ્રભાવ સમાપ્ત થાય છે.