1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (12:40 IST)

આજે શ્રાવણી અમાસ - ઘરમાં આ 5 સ્થાન પર દિવો પ્રગટાવો, નેગેટિવિટી થશે દૂર

અમાસ એટલે અંધારી રાત. આ દિવસે લોકો અનેક પ્રકરના ટોણા ટોટકા પણ કરે છે. તેથી આ દિવસે નેગેટિવિટી સૌથી વધુ રહે છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે હિન્દુ ધર્મ મુજબ અમાસના દિવસે 5 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ શ્રાવણી અમાસના દિવસે આ 5 સ્થાન પર દિવો પ્રગટાવવાથી ભાગ્ય બદલાય જશે.