રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2022 (15:58 IST)

Morning Astro tips સવારે ઘરનો બારણુ ખોલતા જ કરો આ 1 કામ ચમકી ઉઠશે ભાગ્ય

glass and lota
આજે અમે તમને કેટલાક એવા મહા ઉપાય જણાવી રહ્યા છે જે વાસ્તુ મુજબ  કરવાથી વ્યક્તિને વાર વાર પરેશાનીઓનો સામનો નહી કરવુ પડે અને ઘરમાં હમેશા જ સુખ- સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો જાણીએ જ્યારે સવારે ઉઠીને અમે બારણા ખોલે છે તો અમે કયાં-ક્યાં  કામ કરવા જોઈએ જેનાથી ઘરમાં માતા ધન લક્ષ્મીનો વાસ હોય
 
સવારે તમારા ઘરના મુખ્ય બારણા ખોલતા જ બારણાના ઉંબરામાં થોડો જળ જરૂર નાખો. જો શકય હોય તો ગંગાજળથી પણ છાંટી શકો છો. તેનાથી ઘરમાં પવિત્રતા બની રહે છે અને સુખ- સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્નીનો પણ તમારા ઘરમાં વાસ હોય છે. 
 
તમારા ઘરના મુખ્ય દ્વારા પર સ્વાસ્તિક બનાવો. ઘર પર સ્વાસ્તિક બનાવતા ધ્યાન રાખો કે સ્વાસ્તિક હળદરનો બનાવવુ અને સૂર્યોદયથી પહેલા બનાવવુ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને માતા લક્ષ્મીનો પણ આશીર્વાસ તમારા પર બન્યો રહેશે. સાથે જ તમારા ઘરની દીવાલ પર ડૂબતા વહાણ કે ઝરણા જેવી ફોટા ન લગાવવી. આ ધનના જવા કે ધનના રોકાવવાના સૂચક ગણાય છે. 
 
ઘરના મુખ્ય દ્વાર પર તમે ગણેશજીની ફોટા જરૂર લગાવો. પણ ધ્યાન રાખો કે આ ફોટા બહારથી ન લગાવવી અંદરની તરફથી લગાવવુ. આ ઉપાયને કરવાથી નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને તમારા ઘરમાં ધનનો વધારો થશે. 
 
ઘરના મુખ્ય બારણા પર અશોક અને આંબાના પાનને મોલી બાંધીને લગાવવુ. આ હમેશા શુભ ફળ આપે છે. તમે ઈચ્છો તો ભગવાન શિવને ચઢાવતા બિલ્વપત્ર તોરણ બનાવીને તમારા ઘરના બારણા પર લગાવી શકો છો. વાસ્તુ મુજબ આ ઉપાયને કરવાથી ઘરમાં ખુશહાળી બની રહે છે અને આર્થિક પરેશાનીઓનો પણ સામનો નહી કરવુ પડે.