મંગળવાર, 4 ઑક્ટોબર 2022
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (15:57 IST)

Naag panchmi wishes- નાગ પંચમીના દિવસે આ ખાસ સંદેશથી આપો શુભેચ્છાઓ

નાગ પંચમીના દિવસે આ ખાસ સંદેશથી આપો શુભેચ્છાઓ 
Naag panchmi wishes poster in gujarati 

શ્રાવણ મહીનાના ખાસ મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક નાગ પંચમી મંગળવારે બે ઓગસ્ટને ઉજવાશે. નાગ પંચમીના તહેવારને લઈને બધા શિવાલય સજીને તૈયાર છે. નાગપંચમી પર મહાદેવની સાથે-સાથે વાસુકી નાગની પૂજા હશે. નાગ દેવતાને દૂધ અને લાવા અર્પિત કરાય છે. નાગ પંચમીમાં ખાસ કરીને કાળસર્પ દોષ દૂર કરવા માટે લોકો શ્રાવણમાં નાગ દેવતાની પૂજા કરે છે. તેને લઈને શહરના ઘણા મંદિરોમાં રૂદ્રાભિષેકનો પણ આયોજન કરાશે. 

 
નાગ દેવતા તમને સુખ- સમૃદ્ધિ આપે 
હેપ્પી નાગ પંચમી 

 
હર હર મહાદેવ શિવનો 
હર પલ નામ તમારા જપીએ 
નાગ પંચમીનો આવ્યો તહેવાર 
શિવને નમ વારંવાર 
શિવ બાબા કરે બેડો પાર 
હેપ્પી નાગ પંચમી 
 
દેવાધિદેવ મહાદેવનો ઘરેણા 
શ્રી વિષ્ણુ ભગવાનના છે શેષ નાગ સિંહાસન 
તેમના ફન પર જેને આખી ધરતી ઉપાડી 
એવા માગ દેવતાને મારો વંદન 
નાગપંચમીની શુભેચ્છાઓ