બુધવાર, 27 સપ્ટેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (15:19 IST)

સાઈં બાબા ૧૦૮ મંત્ર

sai baba 108 mantra
સાઈં બાબા ૧૦૮ મંત્ર
1. ૐ શ્રી સાઈંનાથાય નમઃ
2. ૐ લક્ષ્મીનારાયણાય નમઃ
3. ૐ કૃષ્ણ રામ શિવ મારૂત્યાદિરૂપાય નમઃ
4. ૐ શેષશયિને નમઃ
5. ૐ ગોદાવરીતટ શિરડીવાસિને નમઃ
6. ૐ ભક્તહૃદાલયાય નમઃ
7. ૐ સર્વહૃન્નિલયાય નમઃ
8. ૐ ભૂતવાસાય નમઃ
9. ૐ ભૂતભવિષ્યદ્ભાવવર્જનિત્યાય નમઃ
10. ૐ કાલાતીતાય નમઃ
11. ૐ કાલાય નમઃ 
12. ૐ કાલકાલાય નમઃ
 
13. ૐ કાલદર્પદમનાય નમઃ
14. ૐ મૃત્યુઞ્જયાય નમઃ   
15. ૐ અમર્ત્યાય નમ:  
16. ૐ માભયપ્રદાય નમઃ   
17. ૐ જીવધારાય નમઃ
18. ૐ સર્વધારાય નમઃ
19. ૐ ભક્તાવનસમર્થાય નમ:
 20. ૐ ભક્તવનપ્રતિજ્ઞાય નમ:
21. ૐ અન્નવસ્ત્રદાય નમઃ
22. ૐ આરોગ્યક્ષેમદાય નમઃ
23. ૐ ધાનમાંગલ્યપ્રદાય નમઃ
 
24. ૐ બુદ્ધિસિદ્ધિપ્રદાય નમઃ 
25. ૐ પુત્રમિત્રકલત્રબંધુદાય નમઃ
 
26. ૐ યોગક્ષેમવહાય નમઃ
27. ૐ આપદબાંધવાય નમ:
 
28. ૐ માર્ગબન્ધવે નમઃ
 
29. ૐ ભુક્તિમુક્તિસ્વર્ગાપવર્ગદાય નમ:
 
30. ૐ પ્રિયાય નમ:
    
31. ૐ પ્રીતિવર્ધનાય નમઃ
 
32. ૐ અન્તર્યામિને નમઃ
 
33. ૐ સચ્ચિદાત્મને નમઃ
 
 34. ૐ નિત્યાનન્દાય નમઃ
 
35. ૐ પરમસુખદાય નમઃ
 
36. ૐ પરમેશ્વરાય નમઃ
 
37. ૐ પરબૃહ્મણે નમઃ
 
38. ૐ પરમાત્મને નમઃ
 
39. ૐ જ્ઞાનસ્વરૂપિણે નમઃ
40. ૐ જગતપિત્રે નમઃ
 
41. ૐ ભક્તાનામ માતૃ ધાતૂ પિતામહાય નમઃ
 
42. ૐ ભક્ત અભય પ્રદાય નમઃ
 
43. ૐ ભક્ત પ્રદીનાય નમઃ
 
44. ૐ ભક્તાનુગ્રહકરાય નમ:
 
   
45. ૐ શરણાગતવત્સલાય નમ:    
46. ૐ ભક્તિશક્તિ પ્રદાય નમઃ
47. ૐ જ્ઞાનવૈરાગ્ય પ્રદાય નમઃ    
48. ૐ પ્રેમ પ્રદાય નમઃ 
49. ૐ સંશયહૃદય દૌર્બલય પાપ કર્મવાસના ક્ષયકરાય નમઃ   
50. ૐ હૃદયગ્રંથી ભેદકાય નમઃ  
51. ૐ કર્મધ્વંસિને નમઃ   
52. ૐ શુદ્ધસત્વસ્થિતાય નમઃ   
53. ૐ ગુણાતીતગુણાત્મને નમઃ
54. ૐ અનન્તકલ્યાણ ગુણાય નમઃ   
55. ૐ અમિતપરાક્રમાય નમઃ    
56. ૐ જાયિને નમઃ
57. ૐ દુર્દશાક્ષોમાય નમ:
  
58. ૐ અપરાજિતાય નમઃ
 
59. ૐ ત્રિલોકેશુ અવિધાતગતયે નમઃ
 
60. ૐ અશક્યરહિતાય નમઃ
 
61. ૐ સર્વશક્તિમૂર્તયે નમઃ
 
62. ૐ સુરૂપસુન્દરાય નમ:
 
63. ૐ સુલોચનાય નમઃ
 
64. ૐ બહુરૂપ વિશ્વમૂર્તયે નમઃ  
 
65. ૐ અરુપાવ્યક્તાય નમઃ
 
66. ૐ અચિન્ત્યાય નમઃ
 
67. ૐ સૂક્ષ્માય નમઃ
 
68. ૐ સર્વાન્તર્યામિને નમઃ
 
69. ૐ મનોવાર્તાતાય નમઃ
 
70. ૐ પ્રેમમૂર્તયે નમઃ
 
71. ૐ સુલભદુર્લભાય નમઃ
 
72. ૐ અસહાયસહાયાય નમઃ
 
73. ૐ અનાથ નાથ દીનબાન્ધવે નમઃ
 
74. ૐ સર્વભારભૃતે નમઃ 
 
75. ૐ અકર્માનેક કર્મ સુકર્મિણે નમઃ  
 
76. ૐ પુણ્ય શ્રવણ કીર્તનાય નમ:   
 
77. ૐ તીર્થાય નમઃ    
 
78. ૐ વાસુદેવાય નમઃ    
 
79. ૐ સતાં ગતયે નમઃ    
 
80. ૐ સત્પરાયણાય નમઃ   
 
81. ૐ લોકનાથાય નમઃ
 
82. ૐ પાવનાનઘાય નમઃ    
83. ૐ અમૃતાંશવે નમઃ
 
84. ૐ ભાસ્કર પ્રભવાય નમ:
 
   
85. ૐ બ્રહ્મચર્યતપશ્ચર્યાદિસુવ્રતાય નમઃ    
86. ૐ સત્યધર્મપરાયણાય નમઃ
87. ૐ સિદ્ધેશ્વરાય નમઃ  
88. ૐ સિદ્ધસંકલ્પાય નમ:    
89. ૐ યોગેશ્વરાય નમઃ
90. ૐ ભગવતે નમઃ   
91. ૐ ભક્ત વત્સલાય નમ:
92. ૐ સત્પુરૂષાય નમઃ
93. ૐ પુરૂષોત્તમાય નમઃ
94. ૐ સત્ય તત્વબોધકાય નમઃ
95. ૐ કામાદિશદ્વૈરી ધ્વંસિને નમઃ
96. ૐ અભેદાનન્દાનુભવપ્રદાય નમઃ
97. ૐ સમ સર્વમત: સમતાય નમઃ
98. ૐ શ્રી દક્ષિણામૂર્તિયે નમઃ
 
99. ૐ શ્રી વેંકટેશરમણાય નમઃ    
 
100. ૐ અદ્ભૂતાનન્ત ચર્યાય નમ:
 
101. ૐ  પ્રપન્નાર્તિહરાય નમઃ  
 
102. ૐ સંસાર સર્વ દુઃખક્ષયકરાય નમઃ
 
103. ૐ સર્વવિત્સર્વતોમુખાય નમઃ    
 
104. ૐ સર્વન્તર્બહિઃસ્થિતાય નમ:  
 
105. ૐ સર્વમંગલકરાય નમ:  
 
106. ૐ સર્વાભીષ્ટપ્રદાય નમઃ    
107. ૐ સમરસન્માર્ગસ્થાપનાય નમઃ
108. ૐ સમર્થ સદ્ગુરૂ શ્રી સાઈંનાથાય નમઃ