મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 1 એપ્રિલ 2019 (14:06 IST)

પૈસાની સમસ્યા દૂર કરવા માટે કરો સોમવારે શિવજીનો આ ઉપાય

શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.