પૈસાની બરબાદી થતી હોય કે ઉન્નતિમાં અવરોધ હોય, માણસની દરેક મોટી સમસ્યાનો છે આ ઉપાય

Last Modified શનિવાર, 10 ઑક્ટોબર 2020 (19:49 IST)
મનુષ્ય હંમેશાં કોઈ સમસ્યાથી ઘેરાયેલ રહે છે. શું તમે ક્યારેય આ પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કર્યો છે? પૈસાથી માંડીને રોગો અને નિષ્ફળતા સુધી દરેક પાછળ ચોક્કસ કારણ હોય છે. મનુષ્યની આ સમસ્યાઓનું સમાધાન પણ આસપાસમાં ક્યાંક છે. ચાલો આપણે તમને મનુષ્યની સૌથી મૂળભૂત સમસ્યાઓના કારણો અને તેના ઉપાયો જણાવીએ છીએ.
1. ઘરે પૈસાનો બગાડ

કારણ
જો ઘરમાં પાણીની બરબાદી થાય છે તો
તૂટેલા વાસણો ઘરમાં વપરાય છે તો
સમગ્ર આવક ખુદને માટે જ ખર્ચ કરવી

ઉપાય
પાણીની બરબાદી પર અંકુશ લગાવો
તૂટેલા વાસણોએ ઘરમાંથી તાત્કાલિક દૂર કરો
તમારી આવકમાંથી થોડા ભાગ સત્તકાર્યમાં દાન કરો
વારંવાર ધન મુકવાની જગ્યાને બદલશો નહીં

2 ઘરમાં લગ્ન યોગ્ય લોકોના લગ્ન ન થઈ શકવાનુ કારણ

-ઘરમાં ખોટી આવક આવવી
- ઘરના મોટા વડીલોનુ અપમાન કરવુ
- ઘરમાં કોઈ પૂજા, ઉપાસના, પ્રાર્થના ન થવી
- ઘરમાં વધુ પડતી કાંચની વસ્તુઓ હોવી.

ઉપાય
-તમારી આવકનો અમુક ભાગ દાન કરો
- રોજ સવારે વડીલોનો આશીર્વાદ લો
- શિવ અને માતા પાર્વતીને નિયમિત પ્રાર્થના કરો
- ઘરે લાકડાના વસ્તુઓનો ઉપયોગ કરો
- તુલસીના પુષ્કળ છોડ રોપવા
3. ઘરમાં કોઈની ઉન્નતિ ન થવી
કારણ
- ઘરમાં હંમેશા ક્લેશ થવો
- પોતાના સહાયકો સાથે સારો વ્યવહાર ન કરવો
- ઘરની મહિલાઓને પ્રતડિત કરવી
- બીજાને જાણીજોઈને પરેશાન કરવા

ઉપાય - ઘરમાં શાંતિ બનાવી રાખો
- તમારા સહાયકો અને મહિલાઓ સાથે સારો વ્યવ્હાર કરો
- નિયમિત રૂપથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો
- માંસ મદિરાનો પ્રયોગ બિલકુલ બંધ કરી દો

4. ઘરમાં બીમારીઓનુ રહેવુ

કારણ
- જો ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો હોય
તો
- જો ઘરમાં ઘણી
ભેજની સમસ્યા હોય છે
- જો ઘરમાં ખોટી રીતે ધન આવતુ હોય તો
- જો ઘરમાં પૂજા સ્થાન યોગ્ય નથી


આ પણ વાંચો :