રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (17:48 IST)

બાળકોને વાર-વાર ઈજા લાગતી હોય તો આ ઉપાય અજમાવો

માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો 
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ સરળ ઉપાયો વિશે. 
અર્ધચંદ્રના લૉકેટ બનાવીને બાળકોથી તેમનો સ્વાસ્થય સારું રહે છે અને ઈજા અને દુર્ઘટનામાં પણ કમી આવે છે.
બાળક કે મોટા પણ દુર્ઘટનાથી બચાવ માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને માટીના દીવામાં 
ચમેલીના તેલનો દીવો જરૂર પ્રગટાવો. પંખીઓને લાલ મસૂર ખવડાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે. હનુમાન મંદિરમાં જઈ બાળકોના કાંડા પર નાડાછડી જરૂર બંધાવવું.
હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ વહેચવું. ઘરની અગાશી પર લાલ ધ્વજા લગાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે. માનવું છે કે દુર્ઘટનાથી બચાવ માટે ઘરથી નિકળતા સમયે મોઢુ મીઠો કરી ક્યારે ન નિકળવું.
બાળકોને સૂતા સમયે ધ્યાન રાખો કે તેમના બેડના પાસે જૂતા કે ચપ્પ્લ ન રાખવું. ન જળ માથાની પાસે રાખવું. બાળકને મોતી ધારણ કરાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે.
પિરામિડ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે. તેને કાર કે પછી કોઈ વાહનમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને એકાગ્રતાનો અસર વધે છે. મારૂતી યંત્રને પણ વાહનમાં સ્થાપિત કરાવવું.