ગુજરાતી જોક્સ- શેરનો પૂતર

Last Updated: બુધવાર, 10 એપ્રિલ 2019 (15:28 IST)
ગુજરાતી જોક્સ- શેરનો પૂતર

શાનો- એ મારી સાથે માથાકૂટ ના કર
તને ખબર નહી કે હું શેરનો પૂતર છું

લાનો- સારું છે

પણ એ તો કહ કે આંટી જંગલમાં ગઈ હતી કે શેર ઘરે આવ્યો હતો.આ પણ વાંચો :