1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (13:18 IST)

અષાઢી બીજ : ગગનમાં ગુંજશે 'જય જગન્નાથ'નો જયનાદ : ઠેર ઠેર રથયાત્રા

Ashadhi Bee wishes in gujarati
કોટે મોર ટહુકીયાનેવાદળ ચમકી વીજ
મારા રૂદા રાણો સાંભરીયો
જૂને આવી આષાઢી બીજ
 
આકાશ વાદળ ઉમટીયા
વાદળ ચમકી વીજ
મારા રૂદિયાને વાલો સાંભળો

ઓલી ઓલી આષાઢી બીજ
આષાઢી બીજની હાર્દિક શુભકામના
 
મોર પીંછની રજાઈ ઓછીને તમે સૂવોને શામ .. અમને થાય પછી આરામ
મુરલીના સૂરના ઓવેશી ઓશિકા રાખોને પડખે
તમે નીંદમાં કેવા લાગો છો જોવાને દિલ ઝંખે
રાત પછી તો રાત રાણી થઈ મહેંકી ઉઠી આશ
મોરપીંછની રજાઈ ઓઢી તમે સૂવોને શામ અમને થાય પછી આરામ