Last Updated:
મંગળવાર, 2 જુલાઈ 2019 (17:37 IST)
* મુખ્ય
ગુબંદની છાયા જમીન પર નહી પડે.
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે.
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે.