1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
  4. Name the chariot of Jagannathji.

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

Jagannath Rath name
Jagannath Rath name- રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે
 
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
 
Jagannath 3 Rath name- ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. આ રથ લાલ અને પીળા રંગના કપડાથી શણગારવામાં આવે છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે.
ભાઈ બળભદ્રને મળેલ રથ (Balabhadra Rath name) તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
 
ત્રણેય રથને અલગ-અલગ નામ આપવામાં આવ્યું છે કારણ કે ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે, આ રથ લાલ અને પીળા રંગનો છે અને તેમાં 16 પૈડાં છે, ભગવાન બલભદ્રનો રથ લાલ અને લીલા રંગનો છે, તેને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેમાં 14 પૈડાં છે. સાથે અને દેવી (Subhadra Rath name) સુભદ્રાના રથ તરીકે ઓળખાય છે. 

Edited By-Monica Sahu
About Writer
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... બધા વાંચો
આગળનો લેખ
Nirmala Sitharaman Daughter Marriage: નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ કોણ છે? દીકરી પરકલાનાં લગ્ન ખૂબ જ સાદગીથી થયાં