બુધવાર, 29 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2020 (13:25 IST)

અમદાવાદમાં રૂની મિલમાં ભીષણ આગ, 11 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Fire In Ahmadabad
અમદાવાદ શહેરના કાલુપુરબ્રિજ પાસે ભરત મિલ કમ્પાઉન્ડમાં આવેલી રૂની મિલમાં ભીષણ આગ લાગી છે. 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કમ્પાઉન્ડમાં રૂની મિલ આવેલી છે જેથી આગ વધુ વિકરાળ બની છે.