ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:45 IST)

લક્ષ્મી પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાને દિવસે રાશિ મુજબ કરો આટલા ઉપાય

અક્ષય તૃતીયાને ધન પ્રાપ્તિ  માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે રીતે દિવાળી પર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે એ જ રીતે અક્ષય તૃતીયા પર પણ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરી શકાય છે. 
 
અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ઉપાય ઉપાય 
 
મેષ રાશિ - લાલ કપડામાં મસૂરની દાળ બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળમાં મુકો 
 
વૃષ રાશિ - ગુલાબી લાલ કપડાંમાં કમળકાકડી બાંધીને લક્ષ્મીજી પર ચઢાવી પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળમાં મુકો. 
 
મિથુન રાશિ - લીલા કપડાંમાં કાંસ્યના વાસણમાં બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. 
 
કર્ક રાશિ - સફેદ કપડાંમા સાબુદાણા બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળમાં મુકો. 
 
સિંહ રાશિ - મરુણ કપડાંમાં મઘની શીશી બાંધી લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. 
 
કન્યા રાશિ -  લીલા કપડાંમાં સોપીરી બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળમાં મુકો. 
 
તુલા રાશિ - રેશમી કપડાંમાં અત્તરની શીશી બાંધીને લક્ષ્મીજી પર ચઢાવી પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો 
 
વૃશ્ચિક રાશિ - નારંગી રંગના કપડામાં ઘઉં બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. 
 
ધનુ રાશિ - કેસરિયા રંગના કપડામાં કેસર બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. 
 
મકર રાશિ - કાળા કપડામાં નારિયળ બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો 
 
કુંભ રાશિ - ભૂરા કપડાંમાં સૂંઠ બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. 
 
મીન રાશિ - પીળા કપડામાં ચણા દાળ બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો.