સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : બુધવાર, 19 એપ્રિલ 2023 (13:37 IST)

Akshay Tritiya 2023- અખાત્રીજના દિવસે કરી લો આ કામ આખુ વર્ષ ધનની વરસાદ થશે

Akshay Tritiya 2023 Shubh Yog: વૈશાખ મહીનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા મહાપર્વ ઉજવાય છે. આ દિવસે કરેલ શુભ કામ અક્ષય ફળ આપે છે. તેથી લોકો આ દિવસે સોના-ચાંદી, ઘર- ગાડી વગેરે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નવી નોકરી શરૂ કરવા વગેરે માટેનો શુભ દિવસ છે. અક્ષય તૃતીયા મનાયના દિવસે સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી. આ સમયે 22 એપ્રિલને અક્ષય તૃતીય ઉજવાશે. સાથે જ આ સમયે અક્ષય તૃતીયા પર ઘણા શુભ યોગ સંયોગ બની રહ્યા છે. જેનાથી આ દિવસનુ મહત્વ ઘણા ગણુ વધી ગયો છે. 
 
અખાત્રીજના દિવસે કરો આ 7 કામ, આખુ વર્ષ થશે ધનની વર્ષા  
 
1. અખાત્રીજના દિવસે પૂજા સ્થળ પર એકાક્ષી નારિયળને લાલ વસ્ત્રમાં બાંધીને સ્થાપિત કરો. વ્યાપારી લોકો 
તેને તિજોરીમાં મુકે. 
2. અખાત્રીજના દિવસે ચાંદીની ડબ્બીમાં મધ અને નાગકેસર ભરીને તમારી તિજોરીમાં મુકો 
3. અખાત્રીજના દિવસે ગૂલરની નાનકડી જડ સુવર્ણ તાવીજમાં ભરીને તમારા ગળામાં ધારણ કરો. 
4. અખાત્રીજ પર 11 ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં લપેટીને ધન સ્થાન પર મુકો 
5. અખાત્રીજના દિવસે લક્ષ્મીકારક કોડિયોને 
 
પીળા વસ્ત્રમાં લપેટીને તમારી તિજોરીમાં મુકો 
6. અખાત્રીજના દિવસે સવારે 3 કે 5 ગોમતી ચક્રનુ ચૂરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા સામે વિખેરી દો. 
7. અખાત્રીજ 
 
લલિતા સહસ્ત્રનામ અને શ્રીસૂક્તનો પાઠ કરી મા ત્રિપુર સુન્દરી અને માતા લક્ષ્મીનુ અર્ચન કરો.