ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (18:03 IST)

ચંદ્ર ગ્રહણ 2020- 10 જાન્યુઆરીને ગ્રહણમાં જપવું આ 5 મંત્ર, દરેક સમસ્યાનો થશે અંત

ચંદ્ર ગ્રહણને મંત્રોની સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ સમય ગણાયુ છે. ગ્રહણકાળમાં કોઈ પણ એક મંત્રને જેની સિદ્ધિ કરવી હોય કે કોઈ ખાસ ઉપયોગ માટે સિદ્ધિ કરવી હોય તો જપી શકે છે. ગ્રહણ કાળમાં મંત્ર જપવા માટે માળાની જરૂરત નહી હોય પણ સમયનો જ મહત્વ હોય છે. 
નીચે લખેલા મંત્રોના ગ્રહણ સમયે સુધી સતત જપ કરવું. 
 
1. જો તમારા દુશ્મનની સંખ્યા વધારે છે તો બગલામુખીનો મંત્ર જાપ કરવું મંત્ર આ રીતે છે...
ૐ હ્રી બગલામુખી દેવ્યૈ સર્વ દુષ્ટાનામ વાચં મુખં પદમ સ્તમ્ભય જિહ્નમ કીલય-કીલય બુદ્ધિમ વિનાશાય હ્રી ૐ નમ: 
 
2. વાક સિદ્ધિ માટે 
ૐ હ્રી દું દુર્ગાય: નમ:
 
3. લક્ષ્મી પ્રાપ્તિ માટે તાંત્રિક મંત્ર
ૐ શ્રીં હ્રી ક્લીં એં ૐ સ્વાહા 
 
4. નોકરી અને વ્યાપારમાં વૃદ્ધિ માટે પ્રયોગ 
ૐ શ્રીં હ્રી શ્રી કમલે કમલાલયે પ્રસીદ-પ્રસીદ ૐ શ્રીં હ્રી ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: 
 
5 કોર્ટ કેસમાં વિજય માટે 
ૐ હ્રી બગલામુખી દેવ્યૈ સર્વ દુષ્ટાનામ વાચં મુખં પદમ સ્તમ્ભય જિહ્નમ કીલય-કીલય બુદ્ધિમ વિનાશાય હ્રી ૐ નમ: