શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (13:21 IST)

Birthday - #kareena કરીના વિશે 25 રોચક જાણકારી

કરીના કપૂરનો આજે એટલે કે 21 સેપ્ટેમ્બરને જન્મદિવસ છે. આ છે બેબોના નામથી મશહૂર કરીનાથી સંબંધિત 25 રોચક જાણકારી 
કરીનાની માં જ્યારે ગર્ભવતી હતી ત્યારે અન્ના કરેનીના નામની ચોપડી વાંચી રહી હતી અને એનાથી જ કરીનાનો નામ લીધું . ઘર પર એને બધા બેબો કહીને બોલાવે છે.  

કપૂર ખાનદાનથી હોવાના કારણે કરીના અભિનયના પ્રત્યે સ્વાભાવિક રૂચિ હતી. આથી એમને અભ્યાસ આધૂરો મૂકી દીધો અને ફિલ્મો તરફ વધી. આ તો એ પોતાને સારી છાત્રા જણાવે છે. 
સલમાન ખાનથી કરીના કપૂરએ સમય પહેલીવાર મળી જ્યારે કરીના બેન કરીશ્મા સાથે સલમાનની એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. સલમાનથી કરીના મળી જ્યારે એ ગભરાઈ અને સલમાને એમની સાથે બાળક જેવું જ વ્યવહાર કર્યું. 
 

કરીનાને રાકેશ રોશનએ કહોના પ્યાર માટે સાઈન કર્યું હતું . થોડા દિવસિ પછી કરીના ફિલ્મથી જુદા થઈ ગઈ. કરીના કેમ્પના લોકોને કહ્યું કે રાકેશ એમના દીકરા રિતિક રોશન પર ફિલ્મમાં વધારે ધ્યાન આપી રહ્યા હતા આથી કરીના જુદા થઈ ગઈ. 
 

કરીનાની પહેલી રિલીજ ફિલ રિફ્યૂજી(2000) છે જેને જેપી દત્તાએ નિર્દેશિત કર્યા છે. આ અભિષેક બચ્ચનની પણ પ્રથમ ફિલ્મ છે. 

કરીના જિદી છે એક વાર એને કરણ જોહરની ફિલ્મમાં માત્ર એ માટે મના કરી દીધું કારણકે એ એમને મુહમાંગી રકમ નહી આપી રહ્યા હતા. 

ચમેલી કરીનાની સારી ફિલ્મોમાંથી એક છે જેનો ઑફર એને આ કહી ના પાડી દીધી હતી કે વેશ્યાનો રોલ કરવો મારા માટે મુશ્કેલ છે પણ પછી એને આ રોલ કર્યું અને એના માટે એ મુંબઈના રેડ લાઈટ એરિયામાં ગઈ અને ત્યાં સેક્સ વર્કર્સના હાવ-ભાવને જોયું. 
 

કરીનાની હીરોઈનથી નહી બનતી  અજનબી અને એતરાજના સેટ પર એ બિપાશા અને પ્રિયંકાથી અનબન થઈ ગઈ હતી એને બિપાશાને કાલી બિલ્લી પણ કહી દીધું હતું. 
 

બૉલીવુડના ટોપ સ્ટાર્સની કરીના હમેશા ફેવરિટ રહી અને બધા કરીના સાથે કામ કરવા માટે હમેશા તૈયાર રહતા હતા. 

એક સમયે એવું પણ હતું જ્યારે કરીના એક સાથ ત્રિમૂર્તિ (શાહરૂખ -આમિર-સલમાન) સાથે ફિલ્મો કરી રહી હતી.

શાહરૂખનો કહેવું છે કે એમનો બસ ચલે તો એ બધી ફિલ્મોમાં કરીનાને જ હીરોઈન બનાવી નાખે.  
 

કરીના અને શાહિદ કપૂરનો રોમાંસ લાંબા સમય સુધી ચાલ્યું. શાહિદના કહેતા પર કરીના શાકાહારી પણ થઈ ગઈ. 

નરગિસ અને મીના કુમારી થી કરીના ખૂબ પ્રભાવિત છે.  
 
કરીના કપૂરને એક્શન ફિલ્મ પસંદ નથી એને ભાવનાત્મક અને પ્રેમ કહાની પર આધારિત ફિલ્મો કરવું ભાવે છે.  
 

શાહરૂખથી કરીના કપૂર બહુ પ્રભાવિત છે અને એક વાર એને કહ્યું હતુંકે એ એમના પતિમાં શાહરૂખ જેબા ગુણો જોવા ઈચ્છે છે. 

કરીના કપૂરએ કિશોર  નિમિત કુમારથી અભિનયનું પ્રશિક્ષણ  લીધું છે.  

ફિદામાં પહેલીવાર બેબોએ વિલેનની ભૂમિકા ભજવી છે. 

કરીનાને હાર્સ રાઈડિંગ અને કુકિંગ પસંદ છે. 
 

અમૃતા અરોડા ખાન, મલાઈકા અરોડા ખાન, અને કરીના કપૂર સારા મિત્ર છે. અને હમેશા સાથે નજર આવે છે.
 
ટશન માટે કરીનાએ જીરો ફિગર બનાવ્યું હતું. એ પછીથી જીરો ફિગરની હોડ ચાલી હતી. 

ખાન સરનેમ કરીનાને પસંદ હતું અને લગ્ન પછી એ પણ કરીના કપૂર ખાન બની ગઈ. 

રિયલ લાઈફમાં પતિ-પત્નીની સફળ જોડી રીલ લાઈફમાં ખાસ કામયાબી નહી મળી- ટશન કુર્બાન અને એંજટ વિનોદ 

આમિરનું માનવું છે કે કરીના વર્તમાનની સૌથી સુંદર હીરોઈન છે.