શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2016 (17:37 IST)

ગોવા માં અરબાજ ખાનની મૌજ મસ્તી... જોવાયા ખૂબસૂરત છોકરી સાથે

અરબાજ ખાન અને મલાઈકા અરોડા ખાન વચ્ચે સંબંધ પહેલા જેવા નહી રહ્યા. જ્યાં મલાઈકા એમના દીકરા સાથે યૂરોપ ચાલી ગઈ તો અરબાજ પહોંચ્યા ગોવા. ત્યાં એને એક ખૂબસૂરત છોકરી સાથે જોવાયા. લોકો એના વિશે ખવર કાઢે એ પહેલા જ અરબાજએ instragrama પર ફોટા નાખી દીધા. જેથી વાતનો ઈસ્યું ન બને. 
અરબાજએ લખ્યું કે યેલો મેહરા સાથે એમને શાનદાર લંચ કર્યા. વાતો અને  ખૂબસૂરતી સાથે સમય ગાળ્યું. યેલો એક ઈંટીરિયર ડિજાઈનર છે અને સાલસા ડાંસર પણ છે. એની બે વાર લગ્ન થઈ ગયા છે.