શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2019 (15:13 IST)

દિશા પાટનીએ બેડ પર બેસીને આપ્યું હૉટ પોજ

આમ તો દિશા પાટની ખૂબ લોકપ્રિય છે પણ ભારત જેવી મોટી ફિલ્મ કર્યા પછી તેમના ફેંસની સંખ્યા વધી ગઈ છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનના અપોજિટ નજર આવી. 
 
ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તાજેતમાં તેને તેમની ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે અને તેમની આ ફોટા ખૂબ પસંદ કરાઈ રહી છે. 
 
ફોટામાં દિશા બેડ પર બેસીને હૉટ પોજ આપી રહી છે. તેમની સુંદરતા ખૂબ પસંદ કરાઈ રહી છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  (Photo : Instagram)