'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ 2' માં અક્ષય કુમાર!

વેબ દુનિયા|

અને અભિનીત ફિલ્મ 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'નો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે. આ ફિલ્મના બીજા ભાગમાં અભિનેતા અને અભિનેત્રીને બદલી દેવામાં આવ્યાં છે.

રાહુલની જગ્યાએ દેખાઈ શકે છે. સુત્રોના જણાવ્યાંનુસાર અક્ષય સાથે વાત કરી લેવામાં આવી છે અને તો ફિલ્મ કરવા માટે ઉત્સાહિત છે. સતત પાંચ ફ્લોપ ફિલ્મોથી હેરાન અક્ષય હવે કંઈક નવું કરવા માંગે છે.

જ્યાં સુધી નાયિકાનો સવાલ છે ત્યાં સુધી તો મલ્લિકાની જગ્યાએ સોનમ કપૂરને લીધાની ચર્ચા છે. સોનમ અને અક્ષયની ઉંમરમાં ઘણો તફાવત છે. પરંતુ જ્યારે ખાન ઓછી ઉંમરની છોકરીઓ સાથે સ્ક્રીન પર રોમાંસ કરી શકે તો અક્ષય કેમ નહિ?


આ પણ વાંચો :