ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 13 મે 2016 (11:37 IST)

બિપાશાની સૌથી સેક્સી ફોટો મોકલીને તેમના પતિ આ શું બોલી ગયા .. !!

તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલ  વેડિંગ કપલ બિપાશા અને કરણ સિંહ ગ્રોવર હાલ ર્ચામાં છે.  એવુ લાગે છે કે  કરણ સિંહ ગ્રોવર લગ્ન પછી બિપાશા બાસુથી  વધારે આકર્ષિત અને પ્રભાવિત થઈ ગયા છે 
ત્યારે જ તો  હનીમૂન મનાવવામાં વ્યસ્ત કરણે એમની  પત્નીનો એકદમ સેક્સી ફોટો પોસ્ટ કરી કહ્યું કે આ થોડું અટપટું છે. સાથે  જ કરણની એ  વિચાર પર થોડુ હસવુ પણ આવશે પણ એ એમના વ્યક્તિગત વિચાર છે. 
 
"My wife is a goddess i got lucky or what !! "  
 
 
ચાલો જણાવીએ શું થયું. કરણે ઈંસ્ટ્રાગ્રામ પર બિપાશાની આ ફોટો પોસ્ટ કરી અને એ સાથે જ લખ્યુ  કે મારી પત્ની એક દેવી છે.  હવે બની શકે કે કરણને બિપાશા એક દેવી જેવી લાગવા માંડી હોય કે પછી તેણે આ એક મજાકમાં લખ્યુ હોય.