ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (15:40 IST)

Aashram 3: ઈંટીમેટ સીનને લઈને નર્વસ હતા બૉબી દેઓલ પછી એવી સંભળી વાત અને Esha Gupta સાથે ખુલીને ગયા બાબા નિરાલા

Aashram 3: I was nervous about the intimate scene after
Bobby Deol Ashram 3: આશ્રમ 3 વેબ સીરીઝએ તાજેતરમાં ખૂબ ચર્ચા વહેચી. આ ઓટીટીની હિટ વેબ સીરીઝમાંથી એક છે. જેને ખૂબ પસંદ પણ કરાયુ. આ સીરીઝમાં આમ તો બૉબી (Bobby Deol) નેગેટિવ રોલ ભજવ્યો હતો. તે સિવાય તેમના કરિયરની આ બીજી પારી હિટ રહી અને આ સીરીઝમાં તેમના એક્ટિંગ તેણે ફેંસ્કનો દિલ લૂટી લીધુ. આશ્રમ વેબ સીરીઝ  (Aashram Web Series) માં તે બાબા નિરાલા બન્યા હતા અને તેમના ઘણા ઈંટીમેટ સીંસ પણ હતા પણ આશ્રમ 3 માં તે ઈંટીમેટ સીંસના દરમિયાન થોડુ વર્સ પણ થઈ ગયા હતા અને તેના પાછળ એક ખાસ કારણ પણ હતુ. 
 
ઈંટરવ્યૂહમાં બોબી દેઓલએ કર્યો ખુલાસો 
આશ્રમ વેબ સીરીઝમાં બાબા નિરાલાને જ્યારે ઈંટીમેટ સીન કરવુ હતુ તો તેને કરવાથી પહેલા તે થોડા ગભરાવી રહ્યા હતા પણ તેણે આ પણ કીધુ કે તે જાણે છે કે એક્ટરની રૂપમાં તેણે દરકે પડકાર માટે તૈયાર રહેવુ પડે છે પણ તોય પણ એવા સીંસને લઈને તે ખૂબ ગભરાવી ગયા હતા. પણ તેમની કોસ્ટાર ઈશા ગુપ્તાએ બધુ સારી રીતે સંભાળી લીધુ. બૉબી દેઓલના મુજબ ઈશા ગુપ્તા ખૂબ પ્રોફેશનલ હતી તે ભૂમિકામાં આ રીતે સમાવી ગઈ હતી કે આ સીન તેમના માટે સરળ થઈ ગયો અને લોકોને આટલુ પસંદ પણ આવ્યુ.