1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 21 જૂન 2022 (12:53 IST)

Ranbir Romance With Other Girl: ક્યારે પુલ તો ક્યારે બાહોમાં ભરીને આ હસીનાની સાથે કોઝી થઈ રહ્યા રણબીર કપૂર ફોટા જોઈ આલિયાને થશે બળતરા

Ranbir Romance With Other Girl: આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર  (Ranbir Kapoor) લગ્ન પછી તરત બાદથી જ કામમાં વ્યસ્ત છે. આ બન્ને કપલ સતત તેમની આવનારી ફિલ્મોની શૂટિંગ આ વચ્ચે રણવીર કપૂરની સોશિયલ મીડિયા પર એક ફોટા વાયરલ થઈ રહી છે. હેરાનીની વાત આ છે કે આ 
ફોટામાં રણબીર આલિયા જ નહી પણ કોઈ બીજી છોકરીની સાથે ખૂબ રોમાંસ કરી રહ્યા છે. એક્ટરની આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે 
 
કોણ છે 
હકીકતમાં આ હસીના કોઈ બીજી નથી પણ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છે/ શ્રદ્ધા કપૂર અને રણવીર કપૂર લવ રંજનની ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. આ શૂટિંગ  સ્પેનમાં થઈ રહી છે. આ શૂટિંગ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે રોમાંસ કરતી જોવાઈ રહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir kapoor fanpage