1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. abhishek, social media, aishwarya rai

એશવર્યા રાય સોશલ મીડિયાથી રહેશે દૂર, પતિ અભિષેકએ લગાવ્યું બેન, કારણ ચોકાવનાર

twitter
આજકાલ જ્યાં ફિલ્મ ઈંડસ્ટ્રી દરેક નાનુ-મોટું કલાકાર સોશલ મીડિયા પર એક્ટિવ છે ત્યાં અભિષેક બચ્ચનએ તેમની પત્ની એસ્વર્યા રાય બચ્ચનને સોશલ મીડિયા પર આવતવાઅથી ના પાડી દીધી છે અને તેમને સલાહ આપી છે. 
અભિષેકનો આ ફેસલો થોડા ચોકાવનાર છે કારણકે એશવર્યા બેશક સોશલ મીડિયા પર પૂરી રીતે  એક્ટિવ નહી છે પણ જ્યારે પણ તેમના કોઈ ઈવેંટ કે ફિલ્મની વાત આવે છે તો એ સોશલ મીડિયા પર જરૂર એક્ટિવ થઈ જાય છે. પણ આ સમયે એશએ ટિવટર અને ફેસબુલથી સંકળાયેલો ફેસલો કર્યા તો અભિષેકએ તેમને રોકી દીધું. 
 
એક વેબસાઈટ મુજબ એશવર્યા તેમની ફિલ્મોના પ્રમોશન અને ફેંસથી સંકળાયેલા રહેવા માટે સોશલ મીડિયા પર આવવા ઈચ્છે છે. પણ અભિષેક એ એશથી કીધું  કે એ શોશલ મીડિયા ના કોઈ પણ પ્લેટફાર્મથી સંકળાવતા પહેલા બે વાર વિચારી લો. એવું અભિષેક તે માટે કીધું કારણકે ઘણી વાર સોશલ મીડિયા પર એકટરનો મજાક ઉડાવતા ભદ્દા કમેંટ કરે છે. પોતે અભિષેક પણ તેના ઘણી વાર શિકાર થઈ ચૂકયા છે. એવામાં એ નહી ઈચ્છતા કે તેમની પત્નીને પણ તેનાથી જૂઝવું પડે. 
 
ત્યાં એશ્વર્યાએ ફિલ્મફેયરના સાથે એક ઈંટરવ્યૂહમાં થોડા સમયે પહેલા કહ્યું હતું કે એ ટિવટર પર તેમના પતિ અને સસુર અમિતાભ બચ્ચનના કારણે નહી આવી કારણકે તેણે ડર હતું કે ત્રણે એક ઈંડસ્ટૃઈમાં છે અને એ લઈને લોકો તેમને ટારગેટ કરી શકે છે. 
 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ- તમે લઈ ગયા...