જૈકલીન ફર્નાડિસે ટોપ ઉતારીને બતાવ્યુ ખાસ નિશાન, લોકો બોલ્યા-સલમાનભાઈનુ દિલ !

jacqueline
Last Updated: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (22:07 IST)
બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફૈસ સાથે જોડાયેલી રહેવા માટે અવાર નવાર રસપ્રદ પોસ્ટ કરતી રહે છે. બીજી બાજુ તાજેતરમાં જ જૈકલીને પોતાની એક આવી જ પોસ્ટના કારણે જોરદાર ચર્ચામાં આવી ગઈ છે. આ પોસ્ટમાં જૈકલીને પોતાની એક બોલ્ડ તસ્વીર શેયર કરતા ખાસ નિશાન ફેંસને બતાવ્યુ છે. આ નિશાન જોઈને જૈકલીનના ફોલોઅર્સ નવાઈ પામ્યા છે અને અનેક પ્રકારના કમેંટ્સ કરતા જોવા મળી રહ્યા છે.
શુ છે આ નિશાન ?

ઉલ્લેખનીય છે કે
જૈકલીન ફર્નાડિસે ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની એક તસ્વીર શેયર કરી છે. જેમા તે ફક્ત વ્હાઈટ રંગની બ્રાલેટ પહેરીને પોતાના ક્લૉજેટમાં જોવા મળી રહી છે અને મિરર સેલ્ફી લઈ રહી છે.
આ ફોટોમાં જૈકલીનના ખભા પર એક દિલના આકારનુ લાલ
નિશાન દેખાય રહ્યુ છે. જો તમે પણ આ માર્ક જોઈને નવાઈ પામી રહ્યા છો તો આ કોઈ ટૈટૂ નથી પણ કપિંગ થેરેપીનુ એક નિશાન છે. આ થેરેપી સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં માટે લેવામાં આવે છે. અહી જુઓ જૈકલીન દ્વારા શેયર કરવામાં આવેલ આ ફોટો..

સલમાન ભાઈનુ દિલ

જૈકલીનને આ તસ્વીર પર ફૈસની ઘણી બધી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કોઈએ પુછ્યુ છે કે આ નિશાન છેવટે છે શુ.. તો કોઈએ એવુ પણ કહી દીધુ કે આ સલમાન ભાઈનુ દિલ છે. ફૈસની આ દિલચસ્પીને કારણે જૈકલીનની આ ફોટો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો :