1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (09:35 IST)

બૉલીવુડ પર ફરીથી ડ્રગ્સનો પડછાયો, Rave પાર્ટીમાં પકડાયા શ્રદ્ધા કપૂરના ભાઈ

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈની ધરપકડ 
 
બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને પોલીસએ ધરપકડમાં લઈ લીધુ છે. આ વાતની જાણકારી એંગલુરૂ પોલીસએ આપી છે. તેણે જણાવ્યુ કે સિદ્દાંતને ગઈ રાત્રે બેંગલુરૂના હોટલમાં રેવ પાર્ટી પર રેડના દરમિયાન પકડાયો છે. અને કથિત રૂપે આ 6 લોકોમાં શામેલ છે જે ડ્રગ્સ લઈ રહ્યા હતા.