શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (11:06 IST)

પેડમેન પછી રિક્શા ડ્રાઈવર બની ગયા અક્ષય કુમાર ટ્વિંકલને રિકશામાં ફરાવ્યું

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની લવ સ્ટોરી બધા જાણે છે. તેનો પ્રેમ હમેશા ટોપ પર જ રહ્યું છે. બન્ને માત્ર એકલા જ નહી પબ્લિકલી પણ તેમના પ્રેમ જોવાવવામાં શર્માતા નથી. અક્ષયની મસ્તી માત્ર ફિલ્મો જ નહી, રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. તેથી ટ્વિંકલ તેનાથી બહુ પ્રેમ કરે છે. 
 
ટ્વિંકલ તેમના પતિ માટે એક ફિલ્મ પેડમેન પ્રોડ્યૂસ કરી જેન ખૂબ વખાણ થયું અને ફિલ્મ પણ સફળ રહી. હવે અક્ષય તેમના માટે કઈક કરતા નજર પડ્યા પણ 
 
ખૂબ અજીબ હતું. 
 
અક્ષય ટ્વિંકલ માટે એક રિક્શા ડ્રાઈવર બન્યા છે. જી હા આમ તો અક્ષય કુમાર અને ટ્વિકલ ખન્ના સંડે ડેટ પર ગયા હતા. પણ આ વખતેની ડેટ થોડી અજીબ હતી. ટ્વિંકલએ સોશલ મીડિયા પર એક ફોટા શેયર કરી છે.જેમાં અક્ષય રિક્શા ચલાવી રહ્યા છે અને ટ્વિંકલ પેસેંજર સીટ પર બેસી છે. બન્ને આ ફિલ્મમાં બહુ જ સ્વીટ લાગી રહ્યા છે. 
 
આ ફોટા પર ટ્વિંકલે કેપ્શન આપ્યું મારા પરફેક્ટ રવિવાર , જોકે કેટલાક લોકો માટે ગાંડપણ હોઇ શકે છે. હું સવારે 4 વાગ્યે ઉઠી, અઢી કલાક રાઈટિંગમાં આપ્યા. મારા ડોગ સાથે વૉક પર ગઈ અને ત્યારબાદ મારા ક્યૂટ રિક્શા ડ્રાઈવર સાથે ફરી. બધું 9 વાગ્યા પહેલાં હતું. આ ચિત્ર તેમણે ટ્વિટર અને Instagram બંન્ને પર પોસ્ટ કર્યા છે.