રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (11:40 IST)

ટીબીને લઈને જાગૃતતા ફેલાવવા બદલ અમિતાભ બચ્ચન સન્માનિત

મહાનાયક અમિતાભ બચ્ચનને ક્ષય રોગ(ટીબી)ને લઈને ભારત-અમેરિકી સંબંધોમાં ઉલ્લેખનીય યોગદાન બદલ અમેરિકી દૂતાવાસ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકન એમ્બેસીએ તેમને એવોર્ડ આપ્યો છે. અમેરિકા અને ભારતે મળીને ટીબી વિરૂદ્ધ લોકોને જાગૃત કરવા માટે કેમ્પેન શરૂ કર્યુ હતું. બિગ બીએ પણ પોતે ટીબી સામે લડત આપી હતી અને એમાંથી બહાર આવ્યા હતા. તેથી તેમને આ કેમ્પેઈનના બ્રેન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. આ વિશે બિગ બીએ કહ્યુ હતું કે હું એવી આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આ પાર્ટનરશિપ ચાલુ રહે અને મારાથી બનતો તમામ સહકાર હું એમાં આપીશ.