બુધવાર, 6 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Happy Birthday- યોગા ટીચર હતી આ એક્ટ્રેસ 20 કિલો વજન ઘટાડીને બની બાહુબલીની દેવસેના

Happy Birthday- યોગા ટીચર હતી આ એક્ટ્રેસ 20 કિલો વજન ઘટાડીને બની બાહુબલીની દેવસેના 
બાહુબલીની દેવસેના કે આમ કહીએ કે અનુષ્કા શેટ્ટીની સુંદરતાના દરેક કોઈ દીવાનો છે. આજે(7 નવેબ્મબર 1981) અનુષ્કા તેમનો 36મ ઓ જનમદિવસ ઉજવી રહી છે.આજે અમે તમને અનુષ્કા શેટ્ટીથી સંકળાયેલી રોચક વાતો જણાવીશ 
અનુષ્કા શેટ્ટીનો અસલી નામ સ્વીટી શેટ્ટી છે અને એ અનુષ્કાએ તેમના કરિયરની શરૂઆત એક યોગ ટીચરના રૂપમાં કરી છે. 
 
અનુષ્કા શેટ્ટીની એક ઝલક જોતા જ તેમની સુંદરતા અને પરફેક્ટ લુકના બધા દીવાના થઈ જાય છે. તેથી આ જાણવું બહુ જ જરૂરી છે. જે એ પોતાને કેવી રીતે ફીટ રાખે છે. યોગ ટીચર તેલૂગૂ ફિલ્મોમાં વર્ષ 2005માં એંટી કરનારી અનુષ્કા તેમના રૂટીનમાં ફળ અને શાકભાજીનો વધારે ઉપયોગ કરે છે. 
ફિટનેસને લઈને અનુષ્કા ખૂબ સ્ટ્રીક છે અને એ કોશિશ કરે છે કે તે તેમના ડાઈટ ચાર્ટ મુજબ જ કામ કરે. એક વેબસાઈટમાં અપેલ ઈંટરવ્યૂહમાં અનુષ્કાએ જણાવ્યું કે એ 8 વાગ્યે ડિનર કરી લે છે. જેથી  ડિનર અને સૂવામાં આશરે 2-3 કલાકનો ગેપ હોય તેનો કહેવું છે કે ભોજન ડાઈજેસ્ટ હોવામાં મદદ મળે છે અને સ્કિન પણ સારી રહે છે. 
 
યોગ ટીચર રહી અનુષ્કા પોતાને ફિટ રાખવા માટે 2 કલાક એકસરસાઈજ કરે છે. અહીં તમને જણાવી નાખે કે વર્ષ 2015માં આવી તેલોગૂ ફિલ્મ "સાઈજ જીરો"માટે  તેને આશરે 20 કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કાને જાડી છોકરીની ભૂમિકા ભજવી હતી. 
 
આ ફિલ્મ પછી તેને બાહુબલી માટે પોતાને ફિટ કર્યું. આ ફિલ્મમાં અનુષ્કાએ એક રાજકુમારીની ભૂમિકા ભજવી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું.