મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (17:10 IST)

Arjun Kapoor એ બ્રાંદ્રા વેસ્ટમાં ખરીદ્યો 20 કરોડનો સ્કાઈવિલા? ગર્લફ્રેડ Malaika Arora ના બન્યા પાડોશી

અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ખૂબ સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને હમેશા સાથે સ્પૉટ થયા છેચર્ચા છે કે જલ્દી જ બન્ને લગ્ન કરશે. મલાઈકાએ અરબાજ ખાનથી તલાક લીધુ હતુ અને અર્જુન કપૂરની નજીક આવી ગઈ. બન્ને એક બીજાની સાથે છેલ્લા 3 વર્ષથી સબંધ છે. બન્ને સાથે રજાઓ માળે છે બન્ને હવે એક બીજા માટે પ્રેમને છુપાવતા નથી. 
 
હવે ખબર છે કે અર્જુન કપૂર મલાઈકાના પાડોશી બની ગયા છે. તેણે બ્રાંદ્રા વેસ્ટમાં 20 કરોડનો સ્કાઈવિલા ખરીદ્યો છે. કહેવાઈ રહ્યુ છેકે 25 માળાની આ બિલ્ડિંગમાં એક સ્લાઈવિલા અર્જુન કપૂરએ બુક કરાવ્યો છે. 
મીડિયાની મુજબ 20 કરોડ રૂપિયાના આ ઘરમાં બધી સુવિધાઓ છે. તેમાં એક પુલ અને ગોલ્ફ એરિયા પણ છે. પણ અર્જુન કપૂરની તરફથી અત્યારે સુધી કોઈ આધિકારિક રૂપથી વાત સામે નથી આવી. 
 
જણાવીએ કે લગ્નના પ્લાન વિશે પૂછતા મલાઈકાએ એક વેબસાઈટએ જણાવ્યુ હતુ કે અમારી પાસે ઘણા બધા પ્લાસ છે. મને મારા બિજનેસ વધારવા માટે મારી ટીમની સાથે કામ કરવુ છે હું બિજનેસન એ વધુ 
વધારે વિકસિત અને સારા કરવા ઈચ્છે છું. હુ શીખ્વ્યુ કે જ્યારે અવ્સર આવે છે તો તેણે લઈ લેવો જોઈએ.