બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (13:34 IST)

56 વર્ષે અરબાજ ખાન કરશે બીજા લગ્ન

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છેૢ મલાઈકા અરોડાથી પ્રથમ પ્રેમ અને પછી લગ્નને લોકોને ચોંકાવી દીધુ હતુ. મલાઈકાથી જુદા થયા પછી તે એક્ટ્રેસ જાર્જિયા એંડિયાનીની સાથે રિલેશનશિપમાં આવ્યા અને આ રિલેશનશિપને તેણે જગજાહેર કર્યુ. તાજેતરમાં જાર્જિયાએ પોતે જાહેરાત કરી હતી કે તેમનો અને અરબાઝનો બ્રેકઅપ થઈ ગયો છે. હવે બીજા પ્રેમ પૂરા થય પહી 56 વર્ષના અરબાઝને ફરીથી પ્રેમ થઈ ગયો છે. 
 
જાર્જિયા એડિયાનીથી બ્રેકઅપ પછી અરબાઝ ખાનની લાઈફમાં નવા પ્રેમની એંટ્રી થઈ ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના જીવનમાં એક નવી હસીનાએ એંટ્રી મારી છે. જલ્દી જ અરબાઝ ગુડ નયુઝ પણ આપશે. 
 
મલાઈકાથી તલાક, જાર્જિયાથી બ્રેકઅપ 
અરબાઝ ખાન અને મલાઈકા અરોડાએ તેમની 19 વર્ષના લગ્નને વર્ષ 2016માં ખત્મ કરી દીધુ હતુ. બન્નેના તલાક લીધુ અને જુદા થઈ ગયા. તે પછી જાર્જિયા એંડિયાનીની સાથે અરબાઝના સંબંધના વિશે અટકળો ત્યારે ઉઠી જ્યારે આ બંનેની બર્થડે કેક શેર કરતી તસવીરો વાયરલ થઈ હતી. તેમના સંબંધો પર, અરબાઝે વર્ષ 2019 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ બંને ખાન પરિવારના દરેક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, અરબાઝ અને જ્યોર્જિયા 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયા હતા.
 
રિપોર્ટસના મુજબ અરબાઝ ખાનએ એકવાર ફરી નવો પ્યાર મળી ગયો છે. સમાચાર છે કે અરબાઝાઅ દિવસો બૉલીવુડ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન  (Shura Khan)ને ડેટ કરી રહ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, કપલ હવે તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું પણ વિચારી રહ્યું છે.