શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (14:24 IST)

Deepika Padukone- દીપીકા તિરૂપતિ બાલાજીના શરણે

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બૉલીવુડની ફેમ્સ એક્ટ્રેસમાંથી એક છે. આ ફિલ્મ ઈંડસ્ટ્રીની ટેલેંટેડ એક્ટ્રેસમાંથી એક છે. તમને જણાવીએ કે તાજેતરમાં એક્ટ્રેસ તિરૂપતિ બાલાજીના દર્શન માટે આવ્યા, જ્યાં તેમણે પ્રાર્થના કરી. એક્ટ્રેસને આ અવતારમાં જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.
 
દીપિકા પાદુકોણની બહુપ્રતિક્ષિત ફિલ્મ ફાઈટર આવતા મહિને એટલે કે 25મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ પહેલા દીપિકા તેની બહેન અનીશા સાથે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા તિરુપતિ બાલાજી મંદિર પહોંચી અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા.