મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 19 મે 2023 (16:44 IST)

Ayushmann Khurrana - આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા અને એસ્ટ્રોલોજર પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.