'બાહુબલી-2'ની દેવસેના અનુષ્કા શેટ્ટી રિયલ લાઈફમાં પણ પ્રભાસની ગર્લફ્રેંડ હતી

Last Updated: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:18 IST)

અને અનુષ્કા દરેક ઈંટરવ્યુ અને પબ્લિક ઈવેંટમાં સાથે જોવા મળવા લાગ્યા.  અહી સુધી સમાચાર પણ આવવા લાગ્યા કે બંને જલ્દી લગ્ન કરી લેશે. અનુષ્કા પણ પ્રભાસને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણે પ્રભાસને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવા દીધા. પણ થોડા સમય પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ. 
 
 


આ પણ વાંચો :