શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઇઃ , સોમવાર, 13 માર્ચ 2017 (10:53 IST)

પૂનમે બિકિનીમાં કલર સાથેની Hot તસવીરો અને વીડિયો કર્યો પોસ્ટ

તમામ તહેવારો પર પોતાના સેક્સી વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેએ આ વખતી હોળી પર પણ પોતાનો એક સેક્સી વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પૂનમ બિકિનીમાં હોળી રમતી જોવા મળી રહી છે.
પૂનમે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કલર સાથેની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યો છે અને વીડિયો નીચે કેપ્શન આપ્યું છે”And the Brand New Holi Video is here..Happy Holi in advance