1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 10 નવેમ્બર 2016 (15:31 IST)

બૉલીવુડના A લિસ્ટ ફિલ્મ એકટર્સનું 60 ટકા ટ્રાંજેક્સહન હોય છે બ્લેકમાં

બૉલીવુડના  A લિસ્ટ ફિલ્મ એકટર્સની ફિલ્મસના સિવાય પણ ઘણે જગ્યાથી અર્નિંગ હોય છે. અવાર્ડ ફંકશન , લગ્ન અને બહુ બધા પ્રાવેટ ઈવેંટ્સમાં પરફોર્મંસ કરવા માટે એ સારી રકમ લે છે. કોઈ પણ ઈવેંટમાં પરફોમેંસ આપવા માટે 25 લાખથી 1 કરોડ સુધી ચાર્જ કરે છે. આ નોંધ કર્યું છે કે એમાં 60 ટકા એકટર્સ 40 થી 50% મની કેશમાં લે છે. તો જો કોઈ સેલિબ્રિટી 75 લાખ ચાર્જ કરી રહ્યા છે તો એમાંથી 25-35 લાખ સુધી કેશમાં લે છે એ પણ 500 અને 1000ના નોટ... 
શું અસર પડશે. 
 
એક ઈવેંટ ઓર્ગેનાઈજરએ જણાવ્યું કે આ ન્યૂજ પછી સેલિબ્રિટીજએ ઈવેંટસ પોસ્ટપોંડ કર્યા છે કે કેંસલ . કેટલાક સેલિબ્રિટીજ જેને ઑલરેડી કમિટ કર્યું છે તો એ પોતાના પેકેજ પર ફરીથી વાત કરવા ઈચ્છે છે. અત્યારે એવું થયું કે એક ફેમસ A લિસ્ટર સેલિબ્રિટી અવાર્ડ શોને હોસ્ટ કરવા વ આળા છે અને  એ 40 % ચાર્જેસ કેશમાં લેવા વાળા હતા. પણ હવે આ બધાના કારણે તે કેશની કીમતનું ગોલ્ડ અને પ્રીશિયસ સ્ટોનસ લેવાનું ફેસલો કર્યા જેને એ બધું સેટલ થયા પછી કેશમાં કનવર્ટ કરી લઈશ. કેટલાક સેલિબ્રિટીજએ કેશ પેમેંટને અત્યારે હોલ્ડ પર રાખ્યું છે. અહીં સુધી કે નાના એકટર્સ અને આઈટમ ગર્લસ પણ મુશ્કેલીમાં ફંસાઈ ગઈ છે. એ ક ઈવેંટ ઓર્ગેનાઈજરએ જણાવ્યું કે લાઈવ પરફોર્મેંસ માટે એક આઈટમ ગર્લ 2.5 લાખથી 10 લાખ સુધી ચાર્જ કરે છે. અને એમાંથી વધારે પડતા 70 % કેશમાં જ લે છે. એ તેમના માટે પણ પ્રોબ્લેમ થશે. 


 
ટીવી એકટર્સ ને પણ થશે પ્રોબ્લેમ 
 
એક રિયલિટી શોની એકટ્રેસ જે લાસ્ટ વીક ઑલરેડી એક મોટી રકમ મુંબઈના પૉશ એરિયામાં પ્રાપર્ટીમાં ઈંવેસ્ટ કરી ગઈ છે અત્યારે જ એક પ્રાઈવેટ ઈવેંટમાં શામેળ થાઈ જેના માટે સારી રકમ પણ ચાર્જ કરી. આ અમાઉંટ તેણે કેશમાં એમના ઘર પર ડિલીવર કરાવ્યું હતું. કાલ રાત્રે એક જ એકટ્રેસ જલ્દીમાં કેશને USD ડાલર્સમાં કનવર્ટ કરાવતા અને માર્કેટ પ્રાઈજથી વધારે કીમત પર ગોલ્ડ ખરીદતી નજર આવી. એક ટીવી એકટ્રેસ એ જણાવ્યું કે મુંબઈ જેવી સિટીમાં મને દરરોજ 5000 હજાર રૂપિયાનું ખર્ચ હોય છે તો હું 1 લાખ કેશ કાઢીને પોતાની પાસે રાખું છું . પણ હવે આ કાગળના ટુકડા થઈ જશે તો કોઈ ઈવેંટમાં ચાર્જ હું જો 1 લાખ ચાર્જ કરી રહી છું તો હું કેશ જ પ્રોફર કરું છું .પણ હવે આ ચેંજ થઈ જશે. એને બેંકમાં નાખવું કે એક્સચંસ કરવું પણ એક મોટું કામ છે. 
 
ટીવી એકટર્સ ને પણ થશે પ્રોબ્લેમ 
 
એક રિયલિટી શોની એકટ્રેસ જે લાસ્ટ વીક ઑલરેડી એક મોટી રકમ મુંબઈના પૉશ એરિયામાં પ્રાપર્ટીમાં ઈંવેસ્ટ કરી ગઈ છે અત્યારે જ એક પ્રાઈવેટ ઈવેંટમાં શામેળ થાઈ જેના માટે સારી રકમ પણ ચાર્જ કરી. આ અમાઉંટ તેણે કેશમાં એમના ઘર પર ડિલીવર કરાવ્યું હતું. કાલ રાત્રે એક જ એકટ્રેસ જલ્દીમાં કેશને USD ડાલર્સમાં કનવર્ટ કરાવતા અને માર્કેટ પ્રાઈજથી વધારે કીમત પર ગોલ્ડ ખરીદતી નજર આવી. એક ટીવી એકટ્રેસ એ જણાવ્યું કે મુંબઈ જેવી સિટીમાં મને દરરોજ 5000 હજાર રૂપિયાનું ખર્ચ હોય છે તો હું 1 લાખ કેશ કાઢીને પોતાની પાસે રાખું છું . પણ હવે આ કાગળના ટુકડા થઈ જશે તો કોઈ ઈવેંટમાં ચાર્જ હું જો 1 
 
લાખ ચાર્જ કરી રહી છું તો હું કેશ જ પ્રોફર કરું છું .પણ હવે આ ચેંજ થઈ જશે. એને બેંકમાં નાખવું કે એક્સચંસ કરવું પણ એક મોટું કામ છે.