શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (17:00 IST)

બૉલીવુડ 2017 : દિપિકા-કેટરીના-પ્રિયંકા.. તેમના બિકની ફોટાથી ઈંટરનેટ પર મચાવી ધૂમ

ઈંટરનેટ સોશલ મીડિયાના વધતા પ્રભાવના કારણે હવે વધારે ફોટોશૂટ થવા લાગ્યા છે. અને નામી હીરોઈન પણ હૉટ અંદાજમાં ફોટોશૂટ કરાવીને તેમના ફેંસને ખુશ કરવામાં લાગી રહી છે. આ વર્ષ બિકનીમં ઘણા હીરોઈએન નજર આવી. આ છે એ ફોટા જેને ઈંટરનેટ પર ધૂમ મચાવી. 
 
પ્રિયંકા ચોપડા 
મિયામીમાં સન, સી અને સેંડ જોતા પ્રિયંકા ચોપડાનો મન મચલી ઉઠયું. તેને બીચ બૉડી જોવાવમાં કોઈ કમી નહી રાખી. નેવી ન્યૂ બિકની અને ટૂ-પીસ પજેરએલ તેમના આ ફોટા ખૂબ વાયર્લ થયા અને સેક્સી બૉડીની ખૂબ વખાણ થયા. 
 

મલાઈકા અરોડા
એમી જેકશન 
તેમની સુપર ટૉંડ બૉડી પ્રર્દશન એમી જેક્શન સતત કરતી રહે છે. બ્લૂ એંડ વ્હાઈટ બિકની પહેરી એમી ગર્મીનો મજા માળતી નજર આવી 

કેટરીના કેફ 
સોશલ મીડિયા કેટરીના ખૂબ પસંદ આવ્યુ અને ત્યાં તેના હૉત અંદાજ  જોવાયુ તેને વ્હાઈટ અને રેદ બિકનીમાં બે જુદા ફોટો પોસ્ટ કર્યા. 
ઈશા ગુપ્તા 
તેમની સેમી ન્યૂડ ફોટોશૂટ્થી ઈશ ગુપ્તા વર્ષભર હલચલ મચાવી જીક્યૂ માટે તેને રેડ હાઈ વેસ્ટ બિકની પહેરી હતી. 

દીપિકા પાદુકોણ 
પદ્માવતી રીલીજ ન થતા દીપિકા ઉદાસ થઈ ગઈ. પબ્લિસિટી માટે તેને ફિલ્મફેઅર મેગ્જીન માટે બિકનીમાં ફોટોશૂટ કરાવ્યું

તાપસી પન્નૂ 
સંજીદા ફિલ્મ પિંક પછી તાપસી મસાલા ફિલ્મ જુડવા 2માં નજર આવી. આ ફિલ્મમાં તેને બિકની પહેરી છે

પત્રલેખા
પત્રલેખાએ થાઈલેંડમાં રાજકુમાર રાવ સથે રજા મનાવતા વ્હાઈટ બિકનીમાં આ ફોટો પોસ્ટ કર્યા તો બધા હેરાન થઈ ગયા  
 

દિશા પાટની 
સોશલ મીડિયા પર ચર્ચિત દિશ પાટનીના ઘણાફેંસ છે. તેના ફોટા જોતા જ રહે છે. દિશા પાટની નૉ હૉટ અવતાર 

ફાતિમા સના શેખ 
સમુદ્ર કાંઠે બ્લેક સ્વિમ સૂટ પહેરી ફાતિમા સના શેખ ને આ ફોટાના કારણે ખૂન આલોચનાનો સામનો કરવું પડ્યું પણ ફાતિમા પર કોઈ અસર નહી થયું