હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

star work at home
નવી દિલ્હી| Last Updated: સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)
કોરોના વાયરસ પછીના લોકડાઉનમાં સ્ટાર્સને પણ ઘરમાં પૈક કરી દીધા છે. આવી સ્થિતિમાં સ્ટાર્સ તેમની હોબી અથવા મજબૂરી રૂપે પોતાનું ઘરકામ કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર તેમના કામના વીડિયો શેર કર્યા છે. એવા ઘણા સ્ટાર્સ પણ છે જે વાસણો સાફ કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, અમે તમને બતાવી રહ્યાં છે કે કયા
સ્ટાર્સ ઘરમાં વાસણ ઘસતા જોવા મળ્યા હતા .

કેટરિના કૈફ

કેટરિના કૈફ હાલ પોતે જ ઘરના બધા કામ કરી રહી છે. અભિનેત્રી ઘરે જ વર્કઆઉટ કરી રહી છે અને પોતાનુ કામ પણ કરી રહી છે. હાલમાં જ તેણે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વાસણો સાફ કરતી જોવા મળી હતી અને આ વીડિયો દીપિકા પાદુકોણે પણ શેર કર્યો હતો
આ પણ વાંચો :