હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

નવી દિલ્હી| Last Updated: સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)
કાર્તિક આર્યન

કાર્તિક આર્યન લોકડાઉનમાં જુદી-જુદી
રીતે તેનો સમય પસાર કરી રહ્યો છે. અનેકવાર કાર્તિક આર્યન લોકોને જાગૃત કરતા જોવા મળ્યા તો એકવાર તેણે પોતાનો વાસણો સાફ કરવાનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં જણાવાયું છે કે અત્યારે કાર્તિકને જાતે જ ઘરનું કામ કરવુ પડી રહ્યુ છે.
આ પણ વાંચો :