શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (16:49 IST)

xx ફિલ્મ જેવા જ છે પ્રિયંકા ચોપડાના આ સેક્સી દ્રશ્ય

priyanka chopra
ક્વટિંકો 2માં પ્રિયંકા ચોપડાએ તેમના કોસ્ટારના સાથે ઈંટીમેટ દ્શ્ય કર્યા. દોઢ મીનિટનો આ  વીડિયો ખૂબ બોલ્ડ છે. એક્શન સીરીજ કાવંટિકોમાં એક્શનથી વધારે પ્રિયંકાના કિસિંગ સીન, લવ મેકિંગ સીન શૉવર સીન બિકની બૉડી સુર્ખિઓમાં છે. તેમાં પ્રિયંકા એફબીઆઈ એંજેટની ભૂમિકામાં છે. કવાંટિકોના અગાઉની સીજનમાં પણ પ્રિયંકાની એંટ્રી ધમાકેદાર હતી.