બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 9 નવેમ્બર 2016 (16:06 IST)

કરીના -દીપિકા -વિદ્યાને આ વસ્તુઓ કરી નાખે છે બેચેન

ઘણા લોકો કેટલીક વસ્તુઓને જોઈને ઑબસેસિવ કંપલસિવ ડિસાર્ડર થઈ જાય છે. જેના કારણે એ વસ્તુઓં એક ખાસ રીતે પસંદ કરે છે. એવું ન થતા કાં તો એ ચિંતિંત થઈ જાય છે કે બેચેન થઈ જાય છે. અમારા બૉલીવુડ સેલેબ્સ પણ એનાથી જુદા નહી. એમાં પણ ઑબસેસિવ કંપલસિવ ડિસાર્ડર( OCD) હોય છે અને એ કેટલીક વસ્તુઓને એમના રીત પસંદ કરે છે. 
દીપિકા પાદુકોણ 
દીપિકા પાદુકોણ વસ્તુઓની જગ્યા બદલતા બેચેન થઈ જાય છે. જો  વસ્તુઓ વિખરાયેલી પડી હોય તો એ દીપિકાને પસંદ નહી આવે. ઘણી વાર તો દિપિકા એમના મિત્રોની વસ્તુઓને પણ વ્યસ્વસ્થિત અને યોગ્ય જગ્યા પર કાળજીને રાખે છે. 
 
 
 
 
 
 
 
 
કરીના કપૂર- વધતું વજન કરે પરેશાન 
કરીના કપૂર ખાન યોગ્ય શેપમાં રહેવાને લઈને સોદો નહી કરતી. તેને ઘણા કિલો વજન ઓછું કર્યા છે. વજન વધારવા પર એમનો ચેન ખોવાઈ જાય છે. આ કારણે એ ખૂબ વર્ક આઉટ  અને યોગા કરે છે. 
 
 
વિદ્યા બાલન- સફાઈને લઈને જૂનૂન 
વિદ્યા બાલનને જબરદસ્ત સફાઈ પસંદ છે . એ ઘર હોય કે વેનિટી વેન , વિદ્યા બધી જગ્યા સાફ સુથરી ઈચ્છે છે. એ ગંદગી કે ધૂળ કદાચ બર્દાશ્ત નહી કરી શકતી અન એ પોતે જ સફાઈમાં લાગી જાય છે.