શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2016 (18:09 IST)

વિદ્યા બાલન લઈ રહી છે તલાક

વર્ષ 2016માં બૉલીવુડમાં ઘણી જોડીઓ તૂટી. એવી જોડીઓ જુદા થઈ જે વર્ષોથી સાથે  હતી. તેમના વચ્ચે વિદ્યા બાલનની ખબર પણ આવી. ચાર વર્ષ પહેલા તેણે ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂરથી લગ્ન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બન્ને વચ્ચેના સંબંધ ઠીક નહી અને વિદ્યા બાલનએ તલાક લેવાનું મન કરી લીધું છે. 
" પાની જબ સિર સે ઉપર હો ગયા " તો વિદ્યા એ મોર્ચું સંભાળયું અને જોરદાર શબ્દોથી એમનું ખંડન કર્યું.  વિદ્યા એ કહ્યું કે આ દિવસો એ એમના પતિ સાથે સેલ્ફી નહી લઈ રહી છે એક કાર્યક્રમમાં બન્ને જુદા-જુદા જઈ રહ્યા છે કે એમના હાથોમાં તેમના હાથ નહી તો આ વાત નું આ અર્થ નહી કાઢી શકાય કે એ તલાક લઈ રહી છે. 
 
વિદ્યા મુજબ તેમનો સિદ્ધાર્થ સાથે રિશ્તો પહેલા જેવું ક મજબૂત છે. બન્ને ના વચ્ચે અત્યારે પણ પ્રેમ છે. એમાં તલાક તો દૂરની વાત છે અત્યારે વિદ્યા એમની આવતી ફિલ્મ "કહાની 2" ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ થ્રિલર ફિલ્મ બે દિસમ્બરને પ્રદર્શિત થઈ રહી છે.