શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (12:10 IST)

ટ્વિંકલ ખન્નાએ એક વાર ફરીથી કરણ જોહરની બોલતી બંદ કરી , સ્ટેજ પર પૂછ્યું MNS નું ફુલફાર્મ

ટ્વિંકલ ખન્નાની બીજી ચોપડી "દ લીજેંડ ઑફ લક્ષ્મી પ્રસાદ" મુંબઈમાં એક ખાસ સમારોહમાં લૉંચ કરાવી. બુલ લોંચના સમયે ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે આ ચોપડી  ફેમિનિસ્મની ચાર સ્ટોરી છે. તેણે કહ્યું કે ફેમિનિસ્મનું અર્થ બધા માટે ઑપર્કિનિટી માંગવું છે. હમેશાની રીતે આ વખતે પણ ટ્વિંકલ ખન્નાએ કરણ જોહરની બોલતી બંદ કરી નાખી. 
લાંચના અવસરે શબાન આજમી રણબીર કપૂર અને આલિયા ભટ્ટએ ટ્વિંકલની ચોપડીથી એક-એક પેસેજ વાંચ્યું. બુલ લૉંચને ટિવિંકલના બાળપણના મિત્ર કરણ જોહરે હોસ્ટ કર્યું. કરણે કહ્યું કે તેણે ટિવિંકલની સૌથી સારી સ્ટૉરી "દ લીજેંડ ઑફ લક્ષ્મી પ્રસાદ" લાગી. આ સ્ટોરીનું એક પેસેજ આલિયા ભટટએ વાંચ્યુ રીડિંગથી પહેલા આલિયા ભટ્ટને ઈંટ્રોડક્શના આપતા કરણે કહ્યું વાંચવા જેને હું બોલાવી રહ્યા છું તેમની પોતાની સ્ટૉરી બહુ જ દિલચસ્પ છે. એક છોકરી જેને એક સમય આ ખબર હતું કે પ્રેસિંડેંટ ઑફ ઈંડિયા કોણ છે તે આજે બૉલીવુડની સૌથી ફેવરિટ કલાકાર બની ગઈ છે. 
 
આ વાત પરા અલિયા ભટ્ટનું બચાવ કરતા ટ્વિંકલે કહ્યું કે "હવે હું તમારાથી કે સવાલ પૂછું છું કે એમએનએસનું ફુલફાર્મ શું છે આ પર કરણ ચુપ થઈ ગયા અને તેણે કહ્યું હું આ સમયે કઈક પણ નહી કહેવા ઈચ્છતા. ત્યારબાદ ટ્વિકલએ આલિયાથી કીધું જો તેણે પણ નહી આવતું નર્વા હોવાની જરૂર નહી.